AkshayRath- Save Food, Respect Food

Home   AkshayRath- Save Food, Respect Food

AkshayRath- Save Food, Respect Food

#નિશુલ્ક ભોજન #સેવાયજ્ઞ ધાનેરામાં

Food to Needy and Hungry by #AkshayRath & #KhichadiGhar managed by Edufun Foundation Trust during #COVID-19 since 22 March, 2020.

ભુખ્યાને ભોજન ખીચડીઘર - અક્ષયરથ દ્વારા #કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકો, મજૂર વર્ગ, ભિક્ષુકો, હોસ્પીટલમાં દાખલ દર્દી તેમજ તેમના સગાવહાલા અને સાધુ સંતોને બંને સમય #નિશુલ્ક ભોજ્ન #સેવાયજ્ઞ ચાલુ છે.

#ખીચડીઘર
સમય: સવારે 11:00 થી 2:30
સાંજે: 6:30 થી 9:00 સુધી
સ્થળ: રેલ્વે સ્ટેશન પાસે, ધાનેરા

#અક્ષયરથ દ્વારા બજારમાં ભોજન
1) સવારે 11:30 થી 12:30
સ્થળ: પરિવાર મોલની બાજુમાં, નવા બસસ્ટેશન પાસે, ધાનેરા

2) બપોરે 12:40 થી 1:30
નેનાવા ત્રણ રસ્તા, શિવનગર પાસે, ધાનેરા

#OneHelpCanChangeManyLives
#BeSafe
#StayAway
#FightCoronaVirus
#FoodToHungry

To contribute any amount and support our work of #EdufunFoundationTrust Team
A/C No.: 920010015582810
A/C Name: EDUFUN FOUNDATION TRUST
IFSC Code: UTIB0000256
Bank Name: Axis bank, Palanpur
Google Pay: 97252 97187
PhonePay: 97252 97187

Website:- www.edufunfoundation.in
Insta:- edufun_india
Twitter:- edufun_indiacall 97252 97187

Date :: 7/30/2020 9:21:21 PM