Notice Detail

વૃક્ષ મિત્ર એવાર્ડ પ્રતિયોગિતા ૨૦૨૦

To get participated in GreenDhaneraMission and get Award by Edufun Foundation Trust transplant Tree sapling🌲 and Capture photo with little kids and post it on social platform with #GreenDhanera hashtag.

#ગ્રીનધાનેરા, હરિયાળું ધાનેરા મિશન અંતર્ગત
#વૃક્ષમિત્રએવોર્ડ અને પ્રોત્સાહક ઇનામ મેળવવા માટે આપનું મનપસંદ વૃક્ષ વાવી અને એનો નાના બાળકો અને પરિવાર સાથેનો ફોટો ફેસબુક પર પોસ્ટ કરશો અને એનો ઉછેર કરશો..

🌳વૃક્ષ મિત્ર એવોર્ડ પ્રતિયોગિતામાં ભાગ લેવા ફેસબુક પોસ્ટમાં #greendhanera અવશ્ય લખશો.🌳

#વૃક્ષ_પરબ
#પીપળ_વન
#OneHelpCanChangeManyLives