Our Annoucement

Home   Our Annoucement

Green Dhanera- વૃક્ષ પરબ

આ રવિવારે સવારે
🌳🌳 #વૃક્ષપરબ 🌳🌳
તમારી પસંદગીનું વૃક્ષ #નિઃશુલ્ક મળશે
તારીખ : 05/07/2020, રવિવાર
સમય : સવારે 8:30 થી 11:00 સુધી
સ્થળ : #ખીચડીઘર, રેલવે સ્ટેશન પાસે, ધાનેરા

#વ્યક્તિદીઠ_2_રોપા_મળશે

🌏Mission #GreenDhanera🌏

#એજ્યુફન_ફાઉન્ડેશન_ટ્રસ્ટ સંસ્થા અને આપણી સહિયારી સહભાગીથી ધાનેરાને હરિયાળું બનાવીએ.
માત્ર વૃક્ષારોપણ નહીં પણ વૃક્ષ ઉછેર કરીયે.
#પીપળ_વન
#OneHelpCanChangeManyLives