Notice Detail

ધાનેરા VCE મિત્રો મિટિંગ 28/8/19 બપોરે 2 વાગે

વંદે માતરમ VCE મિત્રો
એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દર વર્ષે  ધાનેરાના અલગ અલગ ગામડાંમાં સર્વે કરીને જરૂરિયાત મંદ પરિવારોને દિવાળી દરમિયાન વસ્ત્રો, મીઠાઈ નું વિતરણ, તેમના બાળકોને સ્વેટર, અને શૈક્ષણિક સામગ્રી સહયોગી લોકો દ્વારા એનાયત કરવામાં આવે છે.  અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
આપ માંથી ઘણા VCE મિત્રો અમારી સંસ્થા સાથે સંકળાયેલ છે. અને આપ લોકો પણ વ્યક્તિગત રીતે કે કોઈ સામાજિક સંસ્થા કે ગ્રુપમાં સાચી સમાજસેવા કરીને માનવતા ધર્મ નિભાવી રહ્યા છો એ જાણી ને અનહદ આંનદ થાય છે.
હવે આગામી કાર્યક્રમો આપ સર્વે ના સથવારે યોગ્ય જરૂરિયાત વાળા લોકો ને મદદ મળે તેવું આયોજન કરવાનું હોઇ આપ સર્વે ને પ્રાથમિક મિટિંગ ના હાજર રહેવા આમંત્રણ છે.
 
સ્થળ: એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ, મધુસુદન પ્લાઝા પાછળ, ધાનેરા
તારીખ: 28/8/2019, બુધવાર
સમય : બપોરે 2:00 ( સમયસર પધારવા વિનંતી💐🙏🏻🙏🏻)
સંપર્ક: 97252 97187
 
નીચે લિંક પર ક્લિક કરીને અન્ય VCE મિત્રો ને invite કરશો
 
https://www.facebook.com/events/2347255905543160/?ti=cl